कथं विद्यामहं योगिंस्त्वामहं परिचिन्तयन् ।
केषु केषु च भावेषु चिन्त्योऽसि भगवन्मया ॥
१०-१७ ॥
kathaṃ vidyāmahaṃ yogiṃstvāmahaṃ paricintayan |
keṣu keṣu ca bhāveṣu cintyo'si bhagavanmayā ||
10-17 ||
હે યોગિન્, હું તમારું ચિંતન કરતો, તમને કેવી રીતે જાણું? અને હે ભગવન્, કયા કયા ભાવોમાં તમે મારા વડે ચિંતન કરવા યોગ્ય છો?