3.49 ततो ध्यानं प्रकुर्वीत साधकाभीष्टसाधनम् ॥४९॥ tato dhyānaṃ prakurvīta sādhakābhīṣṭasādhanam ||49|| tataḥ — પછી ; dhyānam — ધ્યાન ; prakurvīta — કરે ; sādhakābhīṣṭasādhanam — સાધકના ઇષ્ટનું સાધન (એવું) પછી સાધકના ઇષ્ટનું સાધન એવું ધ્યાન કરે.