पुनर्दक्षिणतः कुर्यात् पूर्ववत् सुरपूजिते ।
प्राणायामविधिः प्रोक्तो ब्रह्ममन्त्रस्य साधने ॥४८॥
punardakṣiṇataḥ kuryāt pūrvavat surapūjite |
prāṇāyāmavidhiḥ prokto brahmamantrasya sādhane ||48||
પછી ફરી જમણી બાજુ પૂર્વવત્ કરે, હે સુરપૂજિતે. બ્રહ્મમંત્રની સાધનામાં પ્રાણાયામનો વિધિ કહેવાયો.