तन्त्र्यादिवाद्यशब्देषु दीर्घेषु क्रमसंस्थितेः ।
अनन्यचेताः प्रत्यन्ते परव्योमवपुर्भवेत् ॥३६॥
tantryādivādyaśabdeṣu dīrgheṣu kramasaṃsthiteḥ |
ananyacetāḥ pratyante paravyomavapur bhavet
anuṣṭubh
તંતુ આદિ વાદ્યોના દીર્ઘ શબ્દોમાં ક્રમશઃ સ્થિર થઈને, અનન્ય ચિત્તવાળો અંતે પરવ્યોમ-વપુ બને છે.