एवम् एकस्मिन् समानमरुति वर्षद्वयं श्वासप्रश्वासयोगाभावात्
Transliteration (IAST)
evam ekasmin samānamaruti varṣadvayaṃ śvāsapraśvāsayogābhāvāt
આ રીતે એક સમાન-મરુત્(સમાન-પ્રાણ)માં બે-વર્ષ (પૂરાં થાય છે), કેમ કે (તેમાં) શ્વાસ-પ્રશ્વાસ(ઉચ્છ્વાસ-નિઃશ્વાસ)ના યોગનો અભાવ છે.