The Essence of the Tantra· 4.30 / 46

The Essence of the Tantra4.30

4.30

शक्तयश् च अस्य असङ्ख्येयाः

Transliteration (IAST)

śaktayaś ca asya asaṅkhyeyāḥ

— શક્તિઓ ; — એની (ઈશ્વરની) ; — અસંખ્યેય (ગણી ન શકાય તેવી)

અને એની શક્તિઓ અસંખ્યેય (ગણી ન શકાય તેવી) છે.