तत्र नियतपूजा सन्ध्योपासा गुरुपूजा पर्वपूजा पवित्रकम् इति अवश्यम्भावि
Transliteration (IAST)
tatra niyatapūjā sandhyopāsā gurupūjā parvapūjā pavitrakam iti avaśyambhāvi
તેમાં નિયત-પૂજા, સંધ્યા-ઉપાસા, ગુરુ-પૂજા, પર્વ-પૂજા, પવિત્રક — એ અવશ્યંભાવી (અવશ્ય કરવાનું).