परमेश्वर एव हि गुरुशरीराधिष्ठानद्वारेण अनुग्राह्यान् अनुगृह्णाति
Transliteration (IAST)
parameśvara eva hi guruśarīrādhiṣṭhānadvāreṇa anugrāhyān anugṛhṇāti
કેમ કે પરમેશ્વર જ ગુરુ-શરીરના અધિષ્ઠાન (પ્રવેશ)ને દ્વારે અનુગ્રાહ્ય (કૃપાને યોગ્ય)ઓને અનુગ્રહે (કૃપા કરે) છે.