अगाधसंशयाम्भोधिसमुत्तरणतारिणीम् ।
वन्दे विचित्रार्थपदां चित्रां तां गुरुभारतीम् ॥१॥
agādha-saṃśayāmbhodhi-samuttaraṇa-tāriṇīm |
vande vicitrārtha-padāṃ citrāṃ tāṃ guru-bhāratīm ||
anuṣṭubh
અગાધ સંશય-સાગરથી પાર ઉતારનારી, વિચિત્ર-અર્થવાળાં પદો ધરાવનારી, વિચિત્રરૂપ તે ગુરુ-ભારતી (ગુરુની વાણી)ને હું વંદન કરું છું.