7.106 भवति शिवमयात्मा सर्वभावेन सर्वः ॥१०६॥ bhavati śivamayātmā sarvabhāvena sarvaḥ bhavati — થાય છે ; śivamayātmā — શિવમય-આત્મા ; sarvabhāvena — સર્વભાવ(સર્વ-રૂપપણા)થી ; sarvaḥ — સર્વ (જન) સર્વ (જન) સર્વભાવ(સર્વ-રૂપપણા)થી શિવમય-આત્મા (શિવ-મય સ્વ-રૂપવાળો) થાય છે.