सर्वज्ञानातिरेकत्वे स्थिते वक्ष्यसि किं स्वके ।
दर्शने यत्र नानात्वं बन्धमोक्षावुदाहृतौ ॥९३॥
sarvajñānātirekatve sthite vakṣyasi kiṃ svake |
darśane yatra nānātvaṃ bandhamokṣāvudāhṛtau
(આશંકા:) સર્વનું જ્ઞાનથી અતિરેક-રહિતપણું (અભિન્નપણું) સ્થિર થયે, જ્યાં નાનાત્વ (વિવિધતા) અને બંધ-મોક્ષ ઉદાહૃત (કથિત) છે એવા તારા પોતાના દર્શનમાં તું શું કહીશ?