शुद्धतत्त्वसन्धानाद्वापशुशक्तिः ॥१६॥
śuddha-tattva-sandhānād vā apaśu-śaktiḥ
sūtra
અથવા શુદ્ધ તત્ત્વ સાથેના સંધાનથી (પણ) અપશુ-શક્તિ (પશુભાવમાંથી મુક્ત કરતી શક્તિ) પ્રાપ્ત થાય છે.