शुभाशुभफलैरेवं मोक्ष्यसे कर्मबन्धनैः ।
संन्यासयोगयुक्तात्मा विमुक्तो मामुपैष्यसि ॥
९-२९ ॥
śubhāśubhaphalairevaṃ mokṣyase karmabandhanaiḥ |
saṃnyāsayogayuktātmā vimukto māmupaiṣyasi ||
9-29 ||
એ રીતે તું શુભ-અશુભ ફળવાળાં કર્મબંધનોથી મુક્ત થઈશ; સંન્યાસયોગથી યુક્ત આત્માવાળો, વિમુક્ત થઈ તું મને પામીશ.