यत्र योगीश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः ।
तत्र श्रीर्विजयो भूतिर्ध्रुवा नीतिर्मतिर्मम ॥
१८-७८ ॥
yatra yogīśvaraḥ kṛṣṇo yatra pārtho dhanurdharaḥ |
tatra śrīrvijayo bhūtirdhruvā nītirmatirmama ||
18-78 ||
જ્યાં યોગેશ્વર કૃષ્ણ છે અને જ્યાં ધનુર્ધર પાર્થ છે, ત્યાં શ્રી, વિજય, સમૃદ્ધિ અને નિશ્ચળ નીતિ છે — એવી મારી મતિ છે.