श्रेयान्स्वधर्मो विगुणः परधर्मात्स्वनुष्ठितात् ।
स्वभावनियतं कर्म कुर्वन्नाप्नोति किल्विषम् ॥
१८-४७ ॥
śreyānsvadharmo viguṇaḥ paradharmātsvanuṣṭhitāt |
svabhāvaniyataṃ karma kurvannāpnoti kilviṣam ||
18-47 ||
ભલે ગુણહીન હોય, તોપણ પોતાનો ધર્મ સારી રીતે આચરેલા પરધર્મ કરતાં શ્રેષ્ઠ છે; સ્વભાવથી નિયત કર્મ કરતો મનુષ્ય પાપ પામતો નથી.