मुक्तसङ्गोऽनहंवादी धृत्युत्साहसमन्वितः ।
सिद्ध्यसिद्ध्योर्निर्विकारः कर्ता सात्त्विक उच्यते ॥
१८-२६ ॥
muktasaṅgo'nahaṃvādī dhṛtyutsāhasamanvitaḥ |
siddhyasiddhyornirvikāraḥ kartā sāttvika ucyate ||
18-26 ||
સંગરહિત, અહંકાર ન બોલનાર, ધૃતિ અને ઉત્સાહથી યુક્ત, સિદ્ધિ-અસિદ્ધિમાં નિર્વિકાર — એવો કર્તા સાત્ત્વિક કહેવાય છે.