अहिंसा सत्यमक्रोधस्त्यागऽसक्तिरपैशुनम् ।
दया भूतेष्वलौल्यं च मार्दवं ह्रीरचापलम् ॥
१६-२ ॥
ahiṃsā satyamakrodhastyāga'saktirapaiśunam |
dayā bhūteṣvalaulyaṃ ca mārdavaṃ hrīracāpalam ||
16-2 ||
અહિંસા, સત્ય, અક્રોધ, ત્યાગ, અનાસક્તિ, અપૈશુન (ચાડી ન કરવી), ભૂતો પ્રત્યે દયા, અલોલુપતા, મૃદુતા, લજ્જા, અચાપલ્ય;