किं तस्य वैदिकाचारैस्तान्त्रिकैर्वाऽपि तस्य किम् ।
ब्रह्मनिष्ठस्य विदुषः स्वेच्छाचारो विधिः स्मृतः ॥९७॥
kiṃ tasya vaidikācāraistāntrikairvā'pi tasya kim |
brahmaniṣṭhasya viduṣaḥ svecchācāro vidhiḥ smṛtaḥ ||97||
તેને વૈદિક આચારોથી શું? કે તાંત્રિક આચારોથી પણ શું? બ્રહ્મમાં નિષ્ઠાવાન વિદ્વાન માટે સ્વેચ્છાચાર જ વિધિ (નિયમ) કહેવાયો છે.