पुण्यायन्ते क्रियाः सर्वाः सुषुप्तिः सुकृतायते ।
स्वेच्छाचारोऽत्र विहितो महामन्त्रस्य साधने ॥९६॥
puṇyāyante kriyāḥ sarvāḥ suṣuptiḥ sukṛtāyate |
svecchācāro'tra vihito mahāmantrasya sādhane ||96||
(તેને માટે) સર્વ ક્રિયાઓ પુણ્યરૂપ બને છે, સુષુપ્તિ (ઊંઘ) સુકૃતરૂપ બને છે; મહામંત્રની સાધનામાં અહીં સ્વેચ્છાચાર વિહિત છે.