स्वयमप्यन्धतामिस्रे पतन्त्याहूतसंप्लवम् ।
ब्रह्मसात्कृतनैवेद्यद्वेष्टॄणां नास्ति निष्कृतिः ॥९५॥
svayamapyandhatāmisre patantyāhūtasaṃplavam |
brahmasātkṛtanaivedyadveṣṭṝṇāṃ nāsti niṣkṛtiḥ ||95||
—અને પોતે પણ, સ્વયં વહોરેલા પ્રલયમાં, અંધતામિસ્ર (નરક)માં પડે છે. બ્રહ્મને અર્પિત નૈવેદ્યના દ્વેષીઓ માટે કોઈ નિષ્કૃતિ (પ્રાયશ્ચિત્ત) નથી.