श्रीजगन्मङ्गलस्यास्य कवचस्य सदाशिवः ।
ऋषिश्छन्दोऽनुष्टुविति परमब्रह्म देवता ।
चतुर्वर्गफलावाप्त्यै विनियोगः प्रकीर्तितः ॥६९॥
śrījaganmaṅgalasyāsya kavacasya sadāśivaḥ |
ṛṣiśchando'nuṣṭuviti paramabrahma devatā |
caturvargaphalāvāptyai viniyogaḥ prakīrtitaḥ ||69||
આ શ્રીજગન્મંગલ કવચના ઋષિ સદાશિવ છે, છંદ અનુષ્ટુપ છે, દેવતા પરમ બ્રહ્મ છે; ચારે પુરુષાર્થના ફળની પ્રાપ્તિ માટે વિનિયોગ કહેવાયો છે.