कनिष्ठयोः करतलपृष्ठयोः सुरवन्दिते ।
नमः स्वाहा वषट् हू|
वौषट् फडन्तैर्यथाक्रमम् ॥४२॥
kaniṣṭhayoḥ karatalapṛṣṭhayoḥ suravandite |
namaḥ svāhā vaṣaṭ hū|
vauṣaṭ phaḍantairyathākramam ||42||
—અને બે કનિષ્ઠિકા (ટચલી) આંગળીઓ પર, તથા હથેળી અને હાથની પીઠ પર, હે સુરવંદિતે, ક્રમશઃ નમઃ, સ્વાહા, વષટ્, હૂઁ, વૌષટ્ અને ફટ્—(એ વડે મુદ્રિત કરી) ન્યાસ કરવો.