The Great Liberation Tantra2.11
आमनन्ति च ते सर्वे मत्पदं लोकपावनम् ।
मन्मार्गविमुखा लोकाः पाषण्डा ब्रह्मघातिनः ॥११॥
āmananti ca te sarve matpadaṃ lokapāvanam |
manmārgavimukhā lokāḥ pāṣaṇḍā brahmaghātinaḥ ||11||
— પ્રતિપાદન કરે છે, ઘોષે છે ; — અને ; — તે ; — બધાં ; — મારા પદનું ; — લોકપાવન ; — મારા માર્ગથી વિમુખ ; — લોકો ; — પાખંડી ; — બ્રહ્મઘાતી અને એ બધાં લોકપાવન એવા મારા પદનું પ્રતિપાદન કરે છે. મારા માર્ગથી વિમુખ લોકો પાખંડી છે, બ્રહ્મઘાતી છે.