The Great Liberation Tantra1.62
ह्रदे गर्त्ते प्रान्तरे च प्रासादात् पर्वतादपि ।
पतिष्यन्ति मरिष्यन्ति मनुजा मदविह्वलाः ॥६२॥
hrade gartte prāntare ca prāsādāt parvatādapi |
patiṣyanti mariṣyanti manujā madavihvalāḥ ||62||
— સરોવરમાં ; — ખાડામાં ; — ઉજ્જડ પ્રદેશમાં ; — અને ; — મહેલ (ઉપલા માળ)થી ; — પર્વતથી ; — પણ ; — પડશે ; — મરશે ; — મનુષ્યો ; — મદથી વિહ્વળ —મદથી વિહ્વળ બનેલા મનુષ્યો સરોવરમાં, ખાડામાં, ઉજ્જડ પ્રદેશમાં, અને મહેલ કે પર્વત પરથી પણ પડશે અને મરશે.