कपालान्तर्मनस्तद्वद्ध्यायतो न चिरात्प्रभो ।
निमीलनादिजां सिद्धिं चिन्मयस्य प्रजायते ॥६३॥
kapālāntar manas tadvad dhyāyato na cirāt prabho |
nimīlanādijāṃ siddhiṃ cinmayasya prajāyate
anuṣṭubh
હે પ્રભો, એ રીતે કપાલની અંદર મનનું ધ્યાન કરનાર ચિન્મયને થોડા જ સમયમાં નિમીલન આદિથી જન્મેલી સિદ્ધિ પ્રાપ્ત થાય છે.