विहाय निजदेहास्थां सर्वत्रास्मीति भावयन् ।
दृढेन मनसा दृष्ट्या नान्येक्षिण्या सुखी भवेत् ॥१३९॥
vihāya nijadehāsthāṃ sarvatrāsmīti bhāvayan |
dṛḍhena manasā dṛṣṭyā nānyekṣiṇyā sukhī bhavet
anuṣṭubh
પોતાના દેહ પ્રત્યેની આસ્થા છોડીને 'સર્વત્ર હું છું' એમ ભાવનાર, દૃઢ મન અને બીજે ન જોતી દૃષ્ટિ વડે સુખી થાય છે.