The Essence of the Tantra· 5.8 / 43

The Essence of the Tantra5.8

5.8

अभ्यासात् तु सर्वेप्सितसिद्ध्यादयो ऽपि

Transliteration (IAST)

abhyāsāt tu sarvepsitasiddhyādayo 'pi

— અભ્યાસથી ; — સર્વ-ઇપ્સિત (ઇચ્છિત) સિદ્ધિઓ આદિ

અને અભ્યાસથી તો સર્વ-ઇપ્સિત (ઇચ્છિત) સિદ્ધિઓ આદિ પણ (પ્રાપ્ત થાય છે).