तन्त्रसार
Tantrasāra
- 1 svabhyastajñāninaṃ sādhakatve gurutve vā abhiṣiñcet yataḥ sarvalakṣaṇahīno 'pi … સારી રીતે અભ્યસ્ત-જ્ઞાનવાળા (જ્ઞાનીને) સાધકપણા અથવા ગુરુપણામાં અભિષેક કરે;
- 2 svādhikārasamarpaṇe guruḥ dīkṣādi akurvan api na pratyavaiti pūrvaṃ … પોતાનો અધિકાર (બીજાને) સમર્પિત કરતાં, ગુરુ દીક્ષા આદિ ન કરતો હોય તોપણ પ્રત્યવાય (દોષ)…