किं बहुना तर्पणनैवेद्यपरिपूर्णं वित्तशाठ्यविरहितो यागस्थानं कुर्यात्
Transliteration (IAST)
kiṃ bahunā tarpaṇanaivedyaparipūrṇaṃ vittaśāṭhyavirahito yāgasthānaṃ kuryāt
વધારે શું — તર્પણ અને નૈવેદ્યથી પરિપૂર્ણ, વિત્ત (ધન)-શાઠ્ય (કૃપણતા) રહિત, યાગ-સ્થાન કરે.