13.92 तदापि न उत्कर्षबुद्ध्या पश्येत् Transliteration (IAST) tadāpi na utkarṣabuddhyā paśyet tadāpi — ત્યારે પણ ; utkarṣabuddhyā — ઉત્કર્ષ-બુદ્ધિથી ; na paśyet — (એને) ન જુએ ત્યારે પણ ઉત્કર્ષ-બુદ્ધિથી (એને) ન જુએ.