भवतामप्रस्तुतेन न केवलमिहोदितम् ॥७२॥
bhavatāmaprastutena na kevalamihoditam
અહીં તમારી વિરુદ્ધ જે કહેવાયું છે તે કેવળ અપ્રસ્તુત (અસંબદ્ધ વસ્તુ) વડે નથી (પણ તમારા સિદ્ધાંતના મર્મને જ વીંધે છે).