2.1 चित्तं मन्त्रः ॥१॥ cittaṃ mantraḥ sūtra cittam — ચિત્ત (પરમ તત્ત્વ તરફ વાળેલ મન) ; mantraḥ — મંત્ર (પરમ તત્ત્વમાં લીન થયેલું) ચિત્ત જ મંત્ર છે.