1.19 शक्तिसन्धाने शरीरोत्पत्तिः ॥१९॥ śakti-sandhāne śarīrotpattiḥ sūtra śakti-sandhāne — શક્તિ સાથેના સંધાન(એકતા)માં ; śarīra-utpattiḥ — (ઇચ્છિત) શરીરની ઉત્પત્તિ શક્તિ સાથેના સંધાનથી (યોગી ઇચ્છિત) શરીરની ઉત્પત્તિ કરી શકે છે.