1.18 लोकानन्दः समाधिसुखम् ॥१८॥ lokānandaḥ samādhi-sukham sūtra loka-ānandaḥ — લોકાનંદ (જગતના દર્શન-આનંદ) ; samādhi-sukham — સમાધિનું સુખ (જગતના દર્શનનો) લોકાનંદ એ સમાધિનું સુખ છે.