←
The Heart of Recognition· 1.2 / 20

The Heart of Recognition1.2

1.2
स्वेच्छया स्वभित्तौ विश्वमुन्मीलयति ॥२॥
svecchayā svabhittau viśvam unmīlayati
sūtra
— પોતાની ઇચ્છાથી ; — પોતાની ભીંત પર (આત્મારૂપી પટ ઉપર) ; — વિશ્વને ; — ઉન્મીલિત કરે છે, ખોલી દેખાડે છે (પ્રગટ કરે છે)

પોતાની ઇચ્છાથી પોતાની ભીંત (પોતાના આત્મારૂપી પટ) ઉપર તે વિશ્વને ઉન્મીલિત કરે છે (ખોલી દેખાડે છે).