राजन् संस्मृत्य संस्मृत्य संवादमिममद्भुतम् ।
केशवार्जुनयोः पुण्यं हृष्यामि च पुनः पुनः ॥
१८-७६ ॥
rājan saṃsmṛtya saṃsmṛtya saṃvādamimamadbhutam |
keśavārjunayoḥ puṇyaṃ hṛṣyāmi ca punaḥ punaḥ ||
18-76 ||
હે રાજન્, કેશવ અને અર્જુનના આ અદ્ભુત અને પુણ્ય સંવાદને વારંવાર સ્મરી-સ્મરીને હું ફરી ફરી હર્ષ પામું છું.