यज्ञदानतपःकर्म न त्याज्यं कार्यमेव तत् ।
यज्ञो दानं तपश्चैव पावनानि मनीषिणाम् ॥
१८-५ ॥
yajñadānatapaḥkarma na tyājyaṃ kāryameva tat |
yajño dānaṃ tapaścaiva pāvanāni manīṣiṇām ||
18-5 ||
યજ્ઞ-દાન-તપરૂપ કર્મ ત્યાજ્ય નથી, તે કરવા યોગ્ય જ છે; યજ્ઞ, દાન અને તપ મનીષીઓને પાવન કરનારાં છે.