पश्यादित्यान्वसून्रुद्रानश्विनौ मरुतस्तथा ।
बहून्यदृष्टपूर्वाणि पश्याश्चर्याणि पाण्डव ॥
११-६ ॥
paśyādityānvasūnrudrānaśvinau marutastathā |
bahūnyadṛṣṭapūrvāṇi paśyāścaryāṇi pāṇḍava ||
11-6 ||
હે પાંડવ, આદિત્યોને, વસુઓને, રુદ્રોને, બે અશ્વિનોને તથા મરુતોને જો; પૂર્વે કદી ન જોયેલાં અનેક આશ્ચર્યો જો.