भवाप्ययौ हि भूतानां श्रुतौ विस्तरशो मया ।
त्वत्तः कमलपत्राक्ष माहात्म्यमपि चाव्ययम् ॥
११-२ ॥
bhavāpyayau hi bhūtānāṃ śrutau vistaraśo mayā |
tvattaḥ kamalapatrākṣa māhātmyamapi cāvyayam ||
11-2 ||
હે કમલપત્ર સમાન નેત્રવાળા, ભૂતોની ઉત્પત્તિ અને પ્રલય મેં તમારી પાસેથી વિસ્તારપૂર્વક સાંભળ્યાં છે, અને તમારું અવિનાશી માહાત્મ્ય પણ.