Bhagavad Gītā (Kashmirian recension)11.10
अनेकवक्त्रनयनमनेकाद्भुतदर्शनम् ।
अनेकदिव्याभरणं दिव्यानेकोद्यतायुधम् ॥
११-१० ॥
anekavaktranayanamanekādbhutadarśanam |
anekadivyābharaṇaṃ divyānekodyatāyudham ||
11-10 ||
— અનેક મુખ અને નેત્રવાળું ; — અનેક અદ્ભુત દર્શનવાળું ; — અનેક દિવ્ય આભૂષણોવાળું ; — અનેક ઉગામેલાં દિવ્ય આયુધોવાળું અનેક મુખ અને નેત્રવાળું, અનેક અદ્ભુત દર્શનવાળું, અનેક દિવ્ય આભૂષણોવાળું, અનેક ઉગામેલાં દિવ્ય આયુધોવાળું;