ध्यात्वैवं परमं ब्रह्म मानसैरुपचारकैः ।
पूजयेत् परया भक्त्या ब्रह्मसायुज्यहेतवे ॥५१॥
dhyātvaivaṃ paramaṃ brahma mānasairupacārakaiḥ |
pūjayet parayā bhaktyā brahmasāyujyahetave ||51||
આમ પરમ બ્રહ્મનું ધ્યાન કરીને, માનસિક ઉપચારો વડે, બ્રહ્મ સાથેના સાયુજ્ય માટે, પરમ ભક્તિથી તેની પૂજા કરે.