कथितं यत् परं ब्रह्म परमेशं परात्परम् ।
यस्योपासनतो मर्त्यो भुक्तिं मुक्तिञ्च विन्दति ॥२॥
kathitaṃ yat paraṃ brahma parameśaṃ parātparam |
yasyopāsanato martyo bhuktiṃ muktiñca vindati ||2||
જે પરમ બ્રહ્મ, પરમેશ, પરથી પણ પર (વિષે) તમે કહ્યું—જેની ઉપાસનાથી મનુષ્ય ભુક્તિ અને મુક્તિ બંને પામે છે—