देवर्षिवक्त्रान्मुनयस्तेभ्यो राजर्षयः प्रिये ।
उपासिता ब्रह्मभूताः परमात्मप्रसादतः ॥१४४॥
devarṣivaktrānmunayastebhyo rājarṣayaḥ priye |
upāsitā brahmabhūtāḥ paramātmaprasādataḥ ||144||
—હે પ્રિયે, દેવર્ષિઓના મુખથી મુનિઓએ, અને તેમની પાસેથી રાજર્ષિઓએ (શીખ્યો); ઉપાસના કરીને, પરમાત્માના પ્રસાદથી તેઓ બ્રહ્મભૂત થયા.