चिद्धर्मा सर्वदेहेषु विशेषो नास्ति कुत्रचित् ।
अतश्च तन्मयं सर्वं भावयन्भवजिज्जनः ॥८३॥
ciddharmā sarvadeheṣu viśeṣo nāsti kutracit |
ataś ca tanmayaṃ sarvaṃ bhāvayan bhavajij janaḥ
anuṣṭubh
સર્વ દેહોમાં ચિત્-ધર્મ છે; ક્યાંય વિશેષ નથી. તેથી 'સર્વ તન્મય' એમ ભાવનાર માણસ ભવને જીતે છે.