13.54 त्र्यक्षरे नाम्नि भो इत्य् एकम् एव Transliteration (IAST) tryakṣare nāmni bho ity ekam eva tryakṣare nāmni — નામ ત્રિ-અક્ષર હોય ત્યારે ; bho ity ekam eva — 'ભો' એક જ નામ ત્રિ-અક્ષર હોય ત્યારે, 'ભો' એક જ (બોલે).