3.26 शरीरवृत्तिर्व्रतम् ॥२६॥ śarīra-vṛttir vratam sūtra śarīra-vṛttiḥ — શરીરની વૃત્તિ (નિર્વાહ) ; vratam — વ્રત (નિયમ, વ્રતાચાર) (કેવળ) શરીરની વૃત્તિ (નિર્વાહ) જ (તેનું) વ્રત છે.