अस्मिन् धर्मे महेशि स्यात् सत्यवादी जितेन्द्रियः ।
परोपकारनिरतो निर्विकारः सदाशयः ॥९९॥
asmin dharme maheśi syāt satyavādī jitendriyaḥ |
paropakāranirato nirvikāraḥ sadāśayaḥ ||99||
હે મહેશી, આ ધર્મમાં (સાધક) સત્યવાદી, જિતેન્દ્રિય, પરોપકારમાં રત, નિર્વિકાર (સ્થિર), અને સદાશય (સદ્ભાવવાળો) હોવો જોઈએ;