मन्त्रेणानेन संशोध्य ध्यात्वा ब्रह्म सनातनम् ।
निमील्य नेत्रे मतिमानर्पयेत् परमात्मने ॥५५॥
mantreṇānena saṃśodhya dhyātvā brahma sanātanam |
nimīlya netre matimānarpayet paramātmane ||55||
—તેને આ મંત્ર વડે શુદ્ધ કરીને, સનાતન બ્રહ્મનું ધ્યાન કરીને, બુદ્ધિમાન (સાધક) આંખો બંધ કરીને પરમાત્માને અર્પણ કરે,