अस्याधिष्ठातृ देवेशि सर्वव्यापि सनातनम् ।
अवितर्क्यं निरातङ्कं वाचातीतं निरञ्जनम् ॥३६॥
asyādhiṣṭhātṛ deveśi sarvavyāpi sanātanam |
avitarkyaṃ nirātaṅkaṃ vācātītaṃ nirañjanam ||36||
હે દેવેશી, તેની અધિષ્ઠાત્રી (દેવતા) સર્વવ્યાપી, સનાતન, અવિતર્ક્ય (અચિંત્ય), નિરાતંક, વાણીથી અતીત અને નિરંજન છે.