6.32 अनेन मानेन वर्षशतं ब्रह्मायुः Transliteration (IAST) anena mānena varṣaśataṃ brahmāyuḥ anena mānena — આ માપથી ; varṣaśatam — સો વર્ષ ; brahmāyuḥ — બ્રહ્માનું આયુષ્ય આ માપથી સો વર્ષ તે બ્રહ્માનું આયુષ્ય.